🥀 પ્રશંસા થશે તારી,
તું સહેજે હરખાતો નહી,🥀
🏵️ ટીકા પણ થશે તારી,
તું સહેજે ગભરાતો નહી, 🏵️
🍀 માણસે માણસે તારું,
બદલાશે મૂલ્યાંકન,
તારા અનુભવોને છોડી,
તું બીજા ને રસ્તે ચાલતો નહી.🍀
🌹