Daily GK questions

🔥 આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યરે કરવામાં આવી હતી
👉 1959

🔥 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
👉 1963

🔥 પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
👉 રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

🔥 કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
👉બળવંત રાય મહેતા

📌મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા?
👉સુલ્તાન અબ્દુલ્લા

📌નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
👉ખંભાત

📌જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ?
👉ખંભાત

📌ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ?
👉અમદાવાદને

📌કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું?
👉તેલેંગના

💥 ગુલમર્ગ ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
👉 જમ્મુ - કાશ્મીર

💥 ઉત્કલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
👉 ભુવનેશ્વર

💥 સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક કયા આવેલ છે ?
👉 આંદોમાન અને નિકોબાર

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم