Q.1) નીચેનામાંથી કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો? A) એમ.એન.રોય B) ડૉ. બાબાસાહેબ આંબેડકર C) મોતીલાલ નહેરૂ D) ✔️જવાહરલાલ નહેરુ Q.2) જવાહરલાલ નહેરુએ બંધારણમાં ક્યારે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો? A) 22 જાન્યુ 1947 B) 13 ડિસેમ્બર 1947 C)✔️ 13 ડિસેમ્બર 1946 D) 22 જાન્યુ 1946 Q.3) બંધારણ સભાએ કયારે ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો? A) 22 જાન્યુ 1950 B) 22 જાન્યુ 1946 C)✔️ 22 જાન્યુ 1947 D) 22 જાન્યુ 1948 Q.4) ઉદ્દેશ પ્રસ્તાવ કયારે બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયો? A) 26 જાન્યુ 1950 B) 24 જાન્યુ 1950 C) ✔️22 જાન્યુ 1950 D) 22 જાન્યુ 1947 Q.5) સૌપ્રથમ કયા દેશના બંધારણમાં આમુખનો સમાવેશ કરવામાં આવ્યો હતો? A) ભારત B) ફ્રાંસ C) ✔️અમેરિકા D) કેનેડા Q.6) આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? A) અમેરિકા B) કેનેડા C) ✔️ઓસ્ટ્રેલિયા D) બ્રિટન Q.7) આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? A) ઓસ્ટ્રેલિયા B) કેનેડા C) ✔️અમેરિકા D) ફ્રાંસ Q.8) આમુખની અંદર કઈ તારીખનો ઉ...
تعليقات