🤨🤔 *આરામ નું લોજીક*🤔🤨
*આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે .* *મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .*
*આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય*
*1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0 .8 સેકંડ આ 0 .8 સેકંડમા 0 .3 સેકંડમા હ્રદય પોતે* *દબાઈને લોહી મોકલે અને 0 .5 સેકંડ પોતે આરામ કરે આ આરામના સમયમા 0.5 સેકંડમા લોહી ફેફસામા જઈને શુધ્ધ થાય.*
*આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય*
*હવે તમે રઘવાટમા હો ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?*
*ત્યારે મગજને લોહી વધારે જોઈએ*
*ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0 .5 સેકંડને બદલે 0 .4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય 0. 4 +0 .3 =0 .7 સેકંડ થાય માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય*
*હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય આ અશુધ્ધ લોહીને લીધે શરીરમા થી કચરો બરાબર સાફ થાય નહિ*
*માટે ગુસ્સો ન કરો ચિંતા મુક્ત રહો પ્રેમાળ બનો તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે વધશે નહિ મગજ એક્ટીવ રહેશે આ જ છે રુધીરાભિસરણ તંત્રનુ ગ્યાન...*
07 سبتمبر 2019
Relaxation logic for human body
الاشتراك في:
تعليقات الرسالة (Atom)
-
🖊🖊ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🖊🖊 "રાજુભા અમે જાસુ ગાંવ. રા= રાજકોટ ...
-
આપણો શબ્દવૈભવ * લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘો...
-
🌷 🌱 અગત્યની કૃષિ ક્રાંતિઓ 🌴🌵 🌾 હરિયાળી ક્રાંતિ 👉 ધાન્ય ઉત્પાદન 🐠 નીલી ક્રાંતિ 👉 મત્સ્ય ઉત્પાદન 🥃 પીળી ક્રાંતિ 👉 તેલીબિ...
ليست هناك تعليقات:
إرسال تعليق