18 أكتوبر 2019

51 one-liner questions that is most important for upcoming exams


1.મોગલ સામ્રાજ્ય દરમિયાન કયા રાજા દ્વારા ભરૂચને બે વખત લૂંટવામાં આવ્યું હતું ?
  ANS:  મોહમ્મદ ગઝનવી

2. વાયુસેનાનું અંબાલા એરબેઝ ક્યા રાજયમાં આવેલું છે ?
Ans હરિયાણા

3. દેશની પહેલી રાફેલ લીસ્ટ સ્કવાડરનનું નામ જણાવો.
Ans ગોલ્ડન એરો

4. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વ્યાપાર કેન્દ્ર ક્યા રાજયમાં બનવાનું છે?
Ans કેરળ

5. P.M મોદીએ 11 sept 2019ના રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોણા નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો?
Ans મથુરા.

6. ગુજરાતી સાહિત્યમાં કાવ્ય ક્ષેત્રે આધ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ 2019માં કોને આપવામાંઆવ્યો ?
Ans ખલીલ ધનતેજવી

7.ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો ?
Ans ન્યાયાધીશ શ્રી વિક્રમ નાથ(25માં)

8. રાફેલ નડાલ કેટલામી વખત Us    ઓપન ચેમ્પિયન બન્યા ?
Ans ચોથી વખત

9. વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્યાન ડે' ક્યારે દિવસે મનાવવામાં આવે છે?
Ans 10 Sept

10.ગુજરાત રાજ્યમાં વાહના વ્યવહારનાં નવા નિયમો ક્યારથી અમલમાં થશે?
Ans. _____
{comment answer in comment box}


---------------------------------------------------------



11. આપણા નાખ શાના બનેલા છે?
- કેરોટિન

12.ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે?
- ટેનિન

13. શરીરરચના શાસ્ત્રને શું કહે છે?
- એનેટોમી


14.ખરતો તારો કયા નામે ઓળખાય છે?
- ઉલ્કા

15.આજે પણ ડોક્ટર કોના નામે શપથ લે છે?
- હિપ્પોક્રેટસ

16.બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજયપાલની નિમણૂક કરે છે ?
(A) અનુચ્છેદ-152
(B) અનુચ્છેદ-153
(C) અનુચ્છેદ-154
(D) અનુચ્છેદ-155 ✔️


17. બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
(A) ભાગ - 14
(B) ભાગ - 15 ✔️
(C) ભાગ - 17
(D) ભાગ - 18


18.બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજયસભાના સભાપતિ છે ?
(A) અનુચ્છેદ-630
(B) અનુચ્છેદ-64 ✔️
(C) અનુચ્છેદ-66
(D) અનુચ્છેદ-69


19.નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો.
(A) Photo
(B) Raster ✔️
(C) Clipart
(D) Coraldraw


20. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ?
(A) RAM
(B) ROM ✔️
(C) A અને B બંને
(D) એક પણ નહિ


21. નીચે જણાવેલી કઈ ફૉન્ટ સ્ટાઇલ  નથી ?
(A) બોલ્ડ
(B) ઇટાલિક
(C) સુપરસ્ક્રિપ્ટ ✔️
(D) રેગ્યુલર


22. કોઈ ડોક્યુમેન્ટમાં નામ અને સરનામાં ભેગાં કરવાની ક્ષમતાને ...... કહેવાય છે.
(A) ફોર્મેટિંગ
(B) ડેટાબેઝ મર્જ
(C) મેઇલ મર્જ ✔️
(D) ફોર્મ લેટર્સ


23લોજિકલ અને એરિથમેટિક ઓપરેશન્સ કરતાં પ્રોસેસરને શું કહેવાય ?
(A) કંટ્રોલ
(B) ALU ✔️
(C) રજિસ્ટર
(D) કેશ મેમરી


24 ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
(A) 25 વર્ષ ✔️
(B) 30 વર્ષ
(C) 35 વર્ષ
(D) બંધારણ દર્શાવતું નથી.

25 ગુજરાતના કયા જિલ્લામાં પોયણી નો ધોધ આવેલો છે ?
✅  દાહોદ


26.ગુજરાતમાં ઝમજીર ધોધ ક્યાં જિલ્લામાં આવેલું છે ?
ગીર સોમનાથ


27. ગુજરાતમાં બુઢિયો દરવાજો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
પંચમહાલ


28.નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે?
A ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી
B ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી ✅
C ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી
D ચાર્ટર ઑફ લૉમાંથી


29.સયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
A ઇ.સ. 1981
B ઇ.સ.1999✅
C ઇ.સ. 1987
D ઇ.સ.1985


30. Rahul congratulations....winning first prize.
A..on
B...from. ✅
C..for
D...to


31.બધારણની અનુસૂચિ 342માં સમાવિષ્ટ જાતિઓ કઇ જાતિઓ કહેવાય છે?
A અનુસૂચિત જાતિઓ
B લધુમતી જાતિઓ
C અનુસૂચિત જનજાતિઓ ✅
D બહુમતી જાતિઓ

32.નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય?
A વિકલાંગો
B બાળકો✅
C વૃદ્ધો
D વયો વૃદ્ધો


33.ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે?
A 12
B 15
C 18
D 22 ✅


34.કઇ વ્યક્તિને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા માનવામાં આવે છે?
A એડોલ્ફ નાડાર
B રાલ્ફ નાડાર ✅
C એડોલો રાલ્ફ
D હિમ્બલ નાડાર


35.સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચારના આરોપોની તપાસ કોણ કરે છે?
A કેન્દ્રીય ભ્રષ્ટ્રાચાર વિરોધી બ્યુરો
B કેન્દ્રીય સરકારી ભ્રષ્ટ્રાચાર ખાતું
C કેન્દ્રીય બ્યુરો
D કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરો✅


36.અધિકાર એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
A રાજકારણનું
B ચૂટણીઓનું
C નાગરિકતાનું ✅
D વિચારોનું


37.કન્દ્રનાં ક્યા સંસદગૃહમાં કોઇ અનામત બેઠકો રાખવામાં આવી નથી?
A રાજયસભા ✅
B લોકસભા
C વિધાનસભા
D વિધાન પરિષદ


38.ભારત સરકારે વૃદ્ધજનો માટે કઇ નીતિ જાહેર કરી છે ?
A વૃદ્ધ સહાયક નીતિ
B વૃદ્ધ પેન્શન નીતિ
C વૃદ્ધ આર્થિક સહાય નીતિ
D રાષ્ટ્રીય નીતિ ✅


39.લોકસભાના અધ્યક્ષને તેના હોદ્દા પરથી કોણ દૂર કરી શકે?
A રાષ્ટ્રપતિ
B સંસદમાં બંને ગૃહ ઠરાવ પસાર કરીને
C વડાપ્રધાન
D લોકસભામાં ઠરાવ પસાર કરીને ✅

40.જમ્મુ-કાશ્મીરના વડાને 1965 માં રાજ્યપાલ કહેવામાં આવ્યા તે અગાઉ તેઓ ક્યા નામે જાણિતા હતા?
A મહારાજા
B સદર - એ - રિયાસત ✅
C વડાપ્રધાન
D પ્રમુખ

★મહાન દાર્શનિક પ્લેટોનો જન્મ અને નિધન ક્યાં થયા હતા❓
✔21 મે, 429 BC-એથેન્સ-ગ્રીસમાં નિધન

★તાજેતરમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વખત એશિયા કપ જીત્યો❓
✔7મી વખત

◆વર્ષ 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોણે આપવામાં આવશે❓
*✔અમિતાભ બચ્ચન*

◆અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે વર્ષ 2019ની ટોપ-250 પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જારી કરી. એમાં ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ થયો છે❓
*✔17*

*✔ભારતની કમ્પ્યૂટર સર્વિસ કંપની ઇન્ફોસીસ (બેંગલુરુ) ત્રીજા નંબરની પ્રતિષ્ઠિત કંપની*
*✔અમેરિકાની પેમેન્ટ વીસા પ્રથમ સ્થાને*

◆બેસ્ટ ફિફા ફૂટબોલ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોણે મળ્યો❓
*✔બાર્સેલોનાનો લિયોનેલ મેસ્સીને*
*✔છઠ્ઠી વખત એવોર્ડ જીત્યો*

◆મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ કઈ વાન મૂકાશે❓
*✔નિર્ભયા વાન*


◆અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોટહોલ કે રોડ બાબતની ફરિયાદના 24 કલાકમાં જ નિકાલ માટે કયો ટોલ ફ્રી નંબર જારી કર્યો છે❓
*✔155303*


◆સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણુક થતા ન્યાયાધીશોની સંખ્યા વધીને કેટલી થઈ❓
*✔34*


*4 નવા જજ*
*1.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી*
*2.રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.રવિન્દ્ર ભટ્ટ*
*3.હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી.રામસુબ્રહ્મણયમ*
*✔4.કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ૠષિકેશ રોય*


◆રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધો.5 અને 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. RTI એક્ટની કઈ કલમમાં આ નવો સુધારો કરવામાં આવ્યો❓
*✔કલમ-16*
*✔નાપાસ થનાર વિદ્યાર્થીને ફરી 2 માસ ભણાવવામાં આવશે અને પાસ થવા માટે વધુ એક તક આપતી પરીક્ષા લેવાશે*

◆વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે મનાવામાં આવે છે❓
*✔27 સપ્ટેમ્બર*

◆વિદેશમાં ભારતીય મિશનમાં તહેનાત ભારતની પ્રથમ મહિલા લશ્કરી રાજદ્વારી કોણ બન્યા❓
*✔વિંગ કમાન્ડર અંજલિ સિંઘ*
*✔તેમને રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેશે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા*

◆તેલંગણા સરકારે 2020ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે❓
*✔આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ*

◆બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા❓
*✔ડૉ.કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા એવોર્ડ 2019*


◆ભારતીય ફોટોગ્રાફર રઘુ રાયની કયા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે❓
*✔Academiedes Beaux arts Photography Award William Klein*
*✔રઘુ રાયને 1,20,000 યુરોની ઈનામી રકમ આપવામાં આવશે*


◆ભારતીય નૌકાદળ, સિંગાપોર અને થાઈલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય યુદ્ધ કવાયત ચાલી છે.તેને શું નામ આપવામાં આવ્યું છે❓
*✔STIMEX  યુદ્ધ કવાયત
*✔પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબારમાં ચાલી રહી છે*

◆ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે તાજેતરમાં કઈ યોજના શરૂ કરી❓
*✔મુખ્યમંત્રી દાળ પૌષ્ટિક યોજના*


◆હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે મુખ્ય પ્રધાન સેવા સંકલ્પ માટેનો કયો હેલ્પલાઇન નંબર શરૂ કર્યો❓
*✔1100*


◆કયા રાજ્યની સરકારે પ્રાણીઓને માનવ વસાહતોમાં પ્રવેશતા અટકાવવાનો બાયોફેન્સિંગ ગોઠવવાનો નિર્ણય લીધો છે❓
*✔ઉત્તરાખંડ*

◆કરણ વંદના કયા પાકની નવી જાત છે❓
*✔ઘઉં*
*✔પ્રોટીન અને આયર્નથી ભરપૂર*
*✔વધુ ગરમી સહન કરવા માટે સક્ષમ*

◆તાજેતરમાં આંધ્રપ્રદેશના પ્રથમ લોકાયુક્ત તરીકે કોણે શપથ લીધા❓
*✔જસ્ટિસ પી.લક્ષ્મણ રેડ્ડી*

◆શાહજહાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 30 ઓક્ટોબરથી 9 નવેમ્બર, 2019 સુધી યોજાશે. યુનેસ્કોએ શાહજાહને 2019 માટે 'વર્લ્ડ બુક કેપિટલ' જાહેર કર્યું છે. આ પુસ્તક મેળાની થીમ શું છે❓
*✔પુસ્તક ખોલો, મન ખોલો*

◆દક્ષિણ એશિયામાં સૌથી ઊંચા કમળ ટાવરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓
*✔શ્રીલંકાની રાજધાની કોલંબોમાં*
*✔આ ટાવરની ઊંચાઈ 356 મીટર છે*

◆કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ઓરિજિનનું પ્રમાણપત્ર આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કોણ કરી શકશે❓
*✔નિકાસકારો*

◆ભારતીય વાયુસેનાએ ચાંગલાંગ જિલ્લાના અરુણાચલ પ્રદેશમાં વિજયનગર એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG)નું ઉદ્દઘાટન કર્યું.વિજયનગર ભારતનું સૌથી પૂર્વીય ગામ છે.
◆જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા સાથરનું નિધન.

★તાજેતરમાં સાઉદીની કઈ ઓઇલ રિફાઇનરી ઉપર યમનના લાડાકુઓએ ડ્રોન હુમલો કર્યો❓
✔અરામકોની અબકીક રિફાઇનરી

★પૃથ્વી પરનું સૌથી ગરમ શહેર કયું ગણાય છે❓
✔પાકિસ્તાનનું જેકોબાબાદ

★"આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે." આ વિધાન કોનું છે❓
✔કનૈયાલાલ મુનશી

★રાજકોટના રામકૃષ્ણ મિશનની સ્થાપના કયા વર્ષમાં અને કોની સખાવતથી થયેલી❓
✔ઇ.સ.1927માં મોરબીના મહારાજા લખધીરજીની

★કોણે કહેલું કે આપની સભ્યતાનો નાશ થશે કે તે અસફળ રહેશે તો તેનું મુખ્ય કારણ આપના વહીવટની અસફળતા કહેવાશે❓
✔ડાનેહામ

★ભારતના સંવિધાનનું અર્પણ ક્યારે કરાયું❓
✔26 નવેમ્બર, 1950

★વિધવા વિવાહની તરફેણ કરવા બદલ કોણે ઘર છોડવું પડ્યું હતું❓
✔કરશનદાસ મૂળજી

★સૌપ્રથમ વિશ્વકપ હોકી 1971માં આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું❓
✔સ્પેન

★નોનસ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ હોય છે❓
✔ટેફલોન

★'ફ્લિટ રીવ્યુ' શબ્દ કોની સાથે સંકળાયેલો છે❓
✔નૌકાદળની કવાયત

★ઇ.સ. 1572 થી 1752માં ભારતમાં કઈ મુસ્લિમ સલ્ટનતનું શાસન હતું❓
✔મુઘલ

ليست هناك تعليقات: