🌟 કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Ans :- બાલશંકર કંથારીયા
🌟 “સ્મરણયાત્રા” કોની આત્મકથા છે ?
Ans :- કાકા શાહેબ કાલેલકર
🌟 “ગુજરાત મિત્ર” સાપ્તાહિક કોણે શરૂ કર્યું છે ?
Ans :- દિનશા-તાલીયારખાન
🌟 ગોવર્ધન ત્રિપાઠીનું જન્મ સ્થળ કયું છે ?
Ans :- નડીયાદ
🌟 “રામ રાખે તેમ રહીયેઓધવજી રામ રાખે તેમ રહીયે” કોની જાણીતી પંક્તિ છે ?
Ans :- મીરાંબાઈ
🌟 કયા કવિ ઝૂલણા છેદના પ્રયોગ માટે જાણીતા છે ?
Ans :- નરસિંહ મહેતા
🔰🔰🔰
Tags:
gujarati sahitya