પ્રથમરાજયો
🔗પંચાયતી રાજ શરૂ કરનારું પ્રથમ રાજ્ય -- ☔☔રાજસ્થાન
🔗સંસ્કૃત ને રાજકીય ભાષા ની દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય --
☔ઉત્તરાખંડ
🔗મૂલ્યવર્ધિત કર (વેટ) લાગુ કરનાર પ્રથમ રાજ્ય--
☔હરિયાણા
🔗પૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય --
☔કેરળ
🔗પ્લાસ્ટિક બેગ ને પ્રતિબંધિત કરનારું પ્રથમ રાજ્ય--
☔હિમાચલ પ્રદેશ
🔗મહિલા બેંક બનાવનાર પ્રથમ રાજ્ય--
☔મહારાષ્ટ્ર
●═══════════════════●
Tags:
Gk