current affairs of the day

👮🏻‍♂ UN હિન્દી મા ભાષણ આપનાર પ્રથમ પી.એમ - મા.અટલ બિહારી વાજપેયી

😉 વિશ્વ ગુજરાતી દિવસ - ૨૪ ઓગસ્ટ

🌿 અરવલ્લી નું સૌથી ઊંચું શિખર - ગુરુ શિખર

📚 Shade of Truth  પુસ્તક ના લેખક - કપિલ સિબ્બલ

🎙 સર્જીકલ સ્ટ્રાઈક દિવસ - ૨૮ સપ્ટેમ્બર

🎙 લખનૌ ના હજરત ગંજ ચોક  નું નામ બદલીને અટલ ચોક રાખવામાં આવશે.

➖ સલીમ અલી પક્ષી અભ્યારણ - ગોવા
➖ સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન - જમ્મુ કાશ્મીર

➖ કમેંગ હાથી રિઝર્વ - અરુણાચલ પ્રદેશ
➖ કોરિંગા હાથી રિઝર્વ - આંધ્રપ્રદેશ

🎙 કાવેરી નદી નું ઉદગમ સ્થળ - બ્રહ્મ ગિરિ પર્વત માળા

👇🏿📮 તેલંગાણા 📮 👇🏿

👉🏿 શ્રી રામ સાગર સિંચાઇ યોજના
👉🏿 પ્રાંહિતા વન્યજીવ અભયારણ્ય
👉🏿 મંજીરા વન્યજીવ અભયારણ્ય
👉🏿 અમરાબાદ ટાઇગર રિઝર્વ 
👉🏿 કવાલ વન્ય વિહાર ટાઇગર રિઝર્વ


દેશ ની રાજધાની

📮 કઝાકીસ્તાન ➖ આસ્તાના

📮 કિર્ગીસ્તાન ➖ બિસ્કેક

📮 તઝાકિસ્તાન ➖ દુશાનબે

📮 ઉઝબેકિસ્તાન ➖ તાસકેંત

📮 તુર્કમેનિસ્તાન ➖ અસગાબત

🌎 સૌર મંડળ નો સૌથી ગરમ ગ્રહ - શુક્ર

👮🏻‍♂ નેપાળ ના મુખ્ય ન્યાયધીશ - ઓમ પ્રકાશ મિશ્રા

📚 ઇન્ડિયા ૨૦૧૭ યર બુક ઈ- બુક ના લેખક - રાજીવ મહર્ષિ

📚 ધ ગોલ્ડન હાઉસ  બુક ના લેખક - સલમાન રશદી

👉🏿 બદ્રીનાથ અલકનંદા નદી કિનારે છે

🎙 તાજેતર માં આંધ્ર પ્રદેશે ઈ - રાયથું મોબાઈલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું.

📮 ભૂતાન સાથે સૌથી લાંબી જમીન સરહદ ધરાવનાર રાજ્ય - અસમ

📮 ડોનાલ્ડ ટ્રંપ ની સિક્યુરિટી મા શામિલ પ્રથમ શીખ વ્યક્તિ - અંશ દીપ સિંહ ભાટિયા 

🎙 તાજેતર માં તમિલ નાડું ઈલે.સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો.

🎙 ચીન ભારત ના કોલકાતા શહેર થી કુનમિંગ શહેર સુધી બુલેટ ટ્રેન યોજના બનાવી રહ્યું છે.

📮 PM- Asha નું પૂરું નામ 👇🏿

👉🏿  પ્રધાન મંત્રી અન્નદાતા આય સરક્ષણ અભિયાન

🎙 ૧૫૦ મી મહાત્મા ગાંધી ની જન્મ જયંતી પર વડાપ્રધાને સ્વચ્છતા હી સેવા આંદોલન ની જાહેરાત કરી.

🎙 સેમસંગે સેમસંગ ઓપેરા હાઉસ બેંગ્લોર માં ખોલ્યું.

🎙 નેપાળ ચીન સાથે સાગરમાંથ ફ્રેંડશિપ ૨ સેના અભ્યાસ માં ભાગ લેશે.

👉🏿 ભારત શ્રીલંકા ને ૧૬૦ રેલવે કોચ આપશે.

📮 સિક્કિમ ના બ્રાન્ડ એમ્બેસેડર - એ આર રહેમાન

🎙 મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા NSP એપ લોન્ચ કરાઈ.👇🏿

👉🏿 NSP - National Scholarship Portal

📮 ASCI ના અધ્યક્ષ - ડી શિવકુમાર👇🏿

👉🏿 ASCI - Advertising Standards Council of india

📮 સૌથી મોટો ડેમ ભારત મા - લાખાવર ડેમ ( ઉત્તરાખંડ )

🎙 માતૃવંદના ના અમલીકરણ મા શ્રેષ્ઠ જિલ્લો - ભરૂચ

👉🏿 ૨ ડિસેમ્બર - કોમ્પુટર સાક્ષરતા દિવસ
👉🏿 ૨૨ ડિસેમ્બર - રાષ્ટ્રીય ગણિત દિવસ

🎙 સજાતીય સંબંધ ને માન્યતા આપનાર પ્રથમ દેશ - નેધરલેન્ડ

📮OECD નું હેડ ક્વાટર - પેરિસ👇🏿

👉🏿 OECD - Organization for Economic cooperation devlopment 
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم