1. સિમેન્ટની શોધ કોણે કરી હતી ?
✏️ જોસેફ એસ્પડીન
2. માઇક્રોબાયોલોજીના પિતા.....?
✏️ લુઈ પાશ્વર
3. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત
થાય છે ?
✏️ ચામડી
4. "વિડાલ ટેસ્ટ" ક્યાં રોગના નિદાન માટે
કરવામાં આવે છે ?
✏️ ટાઈફોઈડ
5. ક્યાં તાપમાને સેલ્શિયસ અને ફેરનહિટ
નો આંક સમાન રહે છે ?
✏️ 【 - 40 °】
6. "યલો કેક" તરીકે કોણ ઓળખાય છે ?
✏️ યુરેનિયમ ઓક્સાઇડ
7. પાણીનું વૈજ્ઞાનિક નામ .....?
✏️ હાઇડ્રોજન ઓક્સાઇડ
8. વિમાનની ઝડપ માપવાના સાધનને શું
કહેવાય છે ?
✏️ રેકોમીટર
9. આયોડીન ટરકોલાઈડ નામની પ્લેગની
દવા શોધનાર કોણ....?
✏️ ત્રિભુવનદાસ ગજ્જર
10. આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ
તત્વોને કઈ બાજુ મૂકવામાં આવ્યા છે?
✏️ જમણી
11. સલ્ફર મેળવવા માટે કઈ પદ્ધતિનો
ઉપયોગ કરવામાં આવે છે ?
✏️ ફ્રાશ પદ્ધતિ
12. ભારતમાં "આંકડાશાસ્ત્રના પિતામહ"
તરીકે કોણ ઓળવામાં આવે છે ?
✏️ પ્રશાંતચંદ્ર મહાલનોબીસ
13. ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને
ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
✏️ પોમોલોજી
14. ગાઉગર મૂલર કાઉન્ટર સાધન શું
માપવા માટે વપરાય છે ?
✏️ રેડિયો એક્ટિવિટી
15. આધુનિક રોકેટના પિતા .....?
✏️ રોબર્ટ એચ. ગોડાર્ડ
16. નરી આંખે ચંદ્રની સપાટી પર દેખાતાં
કાળા ધાબા જેવા પ્રદેશોને ક્યાં નામે
ઓળખાય છે ?
✏️ મારિયા
17. કોપર સલ્ફેટનું સામાન્ય નામ...?
✏️ મોરથુથું
18. માખણમાં કયો એસિડ હોય છે ?
✏️ બ્યુટ્રીક એસિડ (બ્યુટારિક)
19. દિલ્હીમાં આવેલ જંતર મંતર વેધ-
શાળાના રચિયતા કોણ છે ?
✏️ સવાઈ જયસિંહ 2
20. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે ?
✏️ થિયોબ્રોમિન
21. આથવણ માટે કઈ ફૂગનો ઉપયોગ
થાય છે ?
✏️ ફંગલ સેલ્યુલોઝ
22. સૌથી વધારે મજબૂત મગજ અને
હદય ક્યાં પ્રાણીનું છે ?
✏️ ઘોડા
23. પારાની સંજ્ઞા જણાવો.
✏️ Hg
24. દવા ભરવાની શીશી બનાવવા ક્યાં
પ્રકારનો કાચ વપરાય છે ?
✏️ પાયરેક્સ
25. બટાકા અને ડુંગળી જેવા ખાદ્ય પદાર્થ
ને લાંબા સમય સાચવવા તેનાં પર ક્યાં
કિરણોનો મારો ચલાવવામાં આવે છે ?
✏️ ગેમા કિરણો
26. પેટ્રોલને બીજા ક્યાં નામથી ....?
✏️ ગેસોલીન
27. ગ્લુકોમાને ગુજરાતીમાં શું કહે છે ?
✏️ ઝામર
28. મનુષ્યની આંખ સામાન્ય રીતે ક્યાં
રંગના પ્રકાશથી ઠંડક અનુભવે છે ?
✏️ લીલો
29. શરીરમાં બ્રુનરની ગ્રંથિઓ ક્યાં જોવા
મળે છે ?
✏️ મોટા આંતરડામાં
30. "વિજ્ઞાનના જાદુગર" તરીકે જાણીતા
વૈજ્ઞાનિક કોણ....?
✏️ ન્યુટન
➰➰➰➰➰➰➰➰➰➰©
✍️ ✍️ 👑
Tags:
science