વાત વાત માં એની વાત.!

અંક ૨(બીજો)

 

   જ્યારે હું જમીન પર ઢળી પડ્યો એવું જ મારા માથા માં ઇજા પહોંચી ગઈ ,મારો મિત્ર તરત જ દોડતો જઈને પાણી લઈ આવ્યો ! મને કીધું તું ઠીક તો છે ને ,મેં હું કીધું હા ઠીક છું ,ત્યાર બાદ બોલ્યો કે એવી તો શુ યાદ કે તારા શરીર ને પણ હલાવી દે , મેં કહ્યું એ મારી આત્મા હતી મારો શ્વાસ હતી , પણ એને એના પપા(પિતા) ની ખુશી માટે મને છોડી દીધો છે !અને જ્યારે એની યાદ આવે ત્યારે બધું જ ભૂલી જવાય છે ખાલી એજ યાદ રહે છે !એ અનહદ ખુશી હતી મારી ,પણ કદાચ એને મારા નસીબ માં નહીં લખી હોય ! એ જ્યાં બી રે ખુશ રહે બસ ,ભગવાન ને એજ પ્રાથના છે! દોસ્ત બોલ્યો તું પાગલ છે આટલું થતા બી હજુ એને જ પ્રેમ કરે છે! અંજલિ (એક પાત્ર ) ને ભુલી જા હવે તુ, એ હવે તને ક્યારે નહીં મળે !મારો મિત્ર બોલતો હતો ત્યાં જ એક નાનું બાળક મારી જોડે આવ્યું અને પાછળ થી એક કોઈક સ્ત્રી એ બૂમ પાડી , પ્રતિક (એક પાત્ર) જોર થી કદાચ એ બાળક એ સ્ત્રી નું હતું. પણ આ અવાજ કોઈક યાદ અપાવતું હોય એવું લાગતું હતું, અને એમાં આ નામ પણ...


                          લી.

                     પ્રતીક ની કલમે.


વધુ આવતા અંક માં ..

PrAtik_Barot

HI Im Pratik . for next generation.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم