જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....
અમુક પારકાં એવા મળ્યા જે પોતાના
થઇ ગયા..
અને અમુક પોતાના, પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!!
સંબંધ હોય, કે સમસ્યા
બસ ..મન મોટું રાખજો..
બાકી -દુનિયા તો બહુ "નાની" જ છે..! હું નમું છું બધાની સામે કેમ કે,
મારે વટ નહી સંબધ રાખવો છે....
Tags:
relationship