સાબરકાંઠા જીલ્લો


સાબરકાંઠા જીલ્લો :-
મુખ્ય મથક : હિંમતનગર
તાલુકાની સંખ્યા : ૮, 
(૧) હિમતનગર, (૨) ખેડબ્રહ્મા, (૩) વડાલી, (૪) ઇડર, (૫) વિજયનગર, (૬) પ્રાંતિજ, (૭) પોશીના, (૮) તલોદ
વિસ્તાર : ૭૨૫૯ ચો.કિમી
વસ્તી : ૨૪,૨૮,૫૮૯
સાક્ષરતા : ૭૫.૭૯
શહેરી શાક્ષરતા : ૮૫.૨૪
ગ્રામીણ શાક્ષરતા : ૭૫.૦૪
લિંગ પ્રમાણ : ૯૫૨
વસ્તી ગીચતા : ૩૨૮
શિશુ લિંગ પ્રમાણ : ૯૦૩
શહેરી શિશુ લિંગ પ્રમાણ : ૮૫૩
ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ : ૯૦૫
ગામડાની સંખ્યા : ૬૮૨
નદીઓ : સાબરમતી, હરણાવ, હાથમતી, ખારી, મેશ્વો
પર્વતો : ઇડરનો ડુંગર
જોવાલાયક સ્થળો : હિમતનગરનો રાજમહેલ અને કાજીવાવ, ઈડરિયો ગઢ, ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર તેમજ અંબાજી મંદિર, સપ્તેશ્વર, વિરેશ્વર, સરાણેશ્વર
મુખ્ય પાકો : બાજરી, ઘઉં, બટાટા, કપાસ, તલ, જુવાર, મકાઈ, વરીયાળી, એરંડા, ફુલાવર, કોબીજ
મુખ્ય ઉધોગો : ડેરી ઉધોગ, કવોરી ઉધોગ, ખરાદી ઉધોગ
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم