સુરત જીલ્લો :-
મુખ્ય મથક : સુરત
તાલુકાની સંખ્યા : ૧૦,
(૧) સુરત, (૨) ચોર્યાસી, (૩) ઓલપાડ, (૪) કામરેજ, (૫) માંગરોળ, (૬) માંડવી, (૭) ઉમરપાડ, (૮) બારડોલી, (૯) મહુવા, (૧૦) પલસાણા
વિસ્તાર : ૪૧૧૨ ચો.કિમી
વસ્તી : ૬૦,૮૧,૩૨૨
સાક્ષરતા : ૮૫.૫૩
લિંગ પ્રમાણ : ૭૮૭
વસ્તી ગીચતા : ૧૩૩૭
શિશુ લિંગ પ્રમાણ : ૮૩૫
ગામડા : ૭૧૩
નદીઓ : તાપી, કીમ, મીંઢોલી
ઉધોગો : સુતરાઉ કાપડ, હીરા ઉધોગ, જરીકામ, આર્ટ સિલ્ક, ખાંડ, કાગળ, સિમેન્ટ પાઈપ, મીઠું, મત્સ્ય, પાવરલુમ, રેયોન, રસાયણિક ખાતર
ખનીજ : ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઇટ, લાઇમ સ્ટોન, બ્લેક ટ્રેપ
મુખ્ય પાકો : ઘઉં, જુવાર, શેરડી, તુવેર, કપાસ, ડાંગર, કઠોળ, કેરી અને અન્ય ફળો
જોવાલાયક સ્થળો : સુરતમાં મુગલ સરાઈ, ચિંતામણી પશ્વાનાથનું દેરાસર અને નહેરુ બાગ તેમજ ડુમસનો દરિયા કિનારો, બારડોલી, કાકરાપાર બંધ, કામરેજ, હજીરા વિહારધામ
બંદરો : હજીરા, મગદલ્લા
Tags:
gujarat vishe