તાપી જીલ્લો


તાપી જીલ્લો :-
મુખ્ય મથક : વ્યારા
તાલુકાની સંખ્યા : ૭, 
(૧) વ્યારા, (૨) સોનગઢ, (૩) ઉરછલ, (૪) નિઝર, (૫) વાલોડ, (૬) દોલવણ, (૭) કુકારમુડા
વિસ્તાર : ૩૪૪૫ ચો.કિમી
વસ્તી : ૮,૦૭,૦૨૨
સાક્ષરતા : ૬૮.૨૬
લિંગ પ્રમાણ : ૧૦૦૭
વસ્તી ગીચતા : ૨૫૭
શિશુ લિંગ પ્રમાણ : ૯૫૩
ગામડાની સંખ્યા : ૪૮૮
ગ્રામીણ લિંગ પ્રમાણ : ૧૦૦૯
શહેરી લિંગ પ્રમાણ : ૯૫૭
નદીઓ : તાપી, પૂર્ણા
ડુંગર : સોનગઢનો ડુંગર
મુખ્ય પાકો : જુવાર, શેરડી, કઠોળ, કેરી અને અન્ય ફળો
ઉધોગો : કાગળ, ખાંડ, ઈમારતી લાકડું
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم