વડોદરા જીલ્લો :-
મુખ્ય મથક : વડોદરા
તાલુકાની સંખ્યા : ૮,
(૧) વડોદરા, (૨) સાવલી, (૩) વાઘોડિયા, (૪) પાદરા, (૫) કરજણ, (૬) શિનોર, (૭) ડભોઇ, (૮) દેસર
વિસ્તાર : ૭૫૪૯ ચો.કિમી
વસ્તી : ૪૧,૬૫,૬૫૬
સાક્ષરતા : ૭૮.૯૨
લિંગ પ્રમાણ : ૯૩૪
વસ્તી ગીચતા : ૫૫૨
શિશુ લિંગ પ્રમાણ : ૮૯૭
ગામડાની સંખ્યા : ૬૫૮
નદીઓ : વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હિરણ, મેણ, ભૂખી, મેસરી, ભરજ, ગોમા
ઉધોગો : કાપડ, રસાયણ, દવાઓ, કાચ, એન્જીનીયરીંગ, કપાસ, રસાયણિક ખાતર, મત્સ્ય, ડેરી ઉધોગ, પેટ્રોકેમીકલ્સ
ખનીજ : ખનીજ તેલ, કોસ્ટીક, સોડાખાર
જોવાલાયક સ્થળો : મહેલોનું શહેર વડોદરા, કમાટી બાગ, આજવા સરોવર, ડભોઈનો કિલ્લો, કાયાવરોહણનું લકુલીશ મંદિર, દક્ષીણનું કસી ચાંદોદ, નારેશ્વરનો રંગ અવધૂત આશ્રમ, કરનાળી
Tags:
gujarat vishe