1.ભારતીય અણુશક્તિ કાર્યક્રમ ના સર્જક નું નામ જણાવો.
૨.જનીન વિજ્ઞાન માં સંશોધન કરી નૉબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક નું નામ જણાવો.
૩.અમદાવાદ ખાતે આવેલી" ફીઝીકલ રિસર્ચ લેબોરેટોરી" ની સ્થાપના કરનાર નું નામ જણાવો.
4."નંબર થિયરી" કોને આપી ?
5.વાયરલેસ ની શોધ કોને કરી ?
6.વિજ્ઞાન ના ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન વ્યકિત નું નામ જણાવો..
7.રેજોનન્સ ની શોધક નું નામ જણાવો.
8.રામન અસર માટે ડૉ.સી વી રામન ને કઈ સાલ માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. ?
9.સફરજન માં કયો એસિડ હોય છે ?
10.પૃથ્વી ને તોલનાર પ્રથમ વૈજ્ઞાનિક નું નામ જણાવો.
11.કયા દિવસને "વિજ્ઞાન દિવસ "તરીકે ઉજવવામાં આવે છે ?
|【 મિત્રો , તમે વાંચતા તો ઘણું હશો..પણ શું મારા આ સવાલો ના જવાબ આપવા સક્ષમ છો.. ચાલો ત્યારે આજે તમારી કસોટી છે..
તમારા જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપવા.. જોઈએ તમને કેટલું આવડે છે..
આ સવાલો ના જવાબો થોડા જ સમય માં પ્રદર્શિત થઈ જશે.તો અત્યારે જ તમારો જવાબ કૉમેન્ટ્ બોકસ માં લખો. 】|
#11sawal