🌴કોઇ પણ વાતને સાબિત કરવા "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છ🌾 સાહેબ. 🌴માણસ "કેવા દેખાય" એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે.🌾
क़ानून तो सिर्फ बुरे लोगों के लिए होता है
अच्छे लोग तो शर्म से ही मर जाते हैं.
*કાંચ નો ટુકડો* બની ને રહેશો,
તો કોઈ *અડશે* પણ નહી,
અને હા....
જે દિવસ *અરીસો* બની જશો,
તો કોઈ *જોયા વિના* રહેશે પણ નહી !
🌸🌼🌼 *સુવિચાર*.. 🌼🌼🌸
*બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ*
*અને*
*પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ*.
" *સુખી થવા માટે*"
*ત્રણ વસ્તુ યાદ રાખવી*
*રડવું નહી.....* , *લડવું નહી....* , *કોઈને નડવું નહી...*
🌼🌸🌺🔅🔅🔅🔅🌺🌸🌼
*સમય અને શક્તિ કોઇ દિવસ*
*એવા વ્યક્તિ પાછળ*
*બરબાદ નાં કરવા*
*કે જેને*
*ગમે તેટલું કરવા છતાં*
*તમારા કરતાં બિજા જ*
*સારા લાગે*.
પતિની કબર પર ફૂલ ચઢાવવા ગયેલી વિધવા રડતાં રડતાં બોલી:
‘નાનો દીકરો લૅપટૉપ માગે છે હું શું કરું? દીકરીને નવો મોબાઈલ જોઈએ છે. મારે પણ નવાં કપડાં લેવાનાં છે.’
ત્યાં જ *કબરમાંથી અવાજ આવ્યો:*
*‘હું દબાઈ ગયો છું. દુબઈ નથી ગયો.’*
🕉💐🕉💐🕉💐🕉💐🕉💐🕉
*भरोसा उस पर करो*
*जो आपके अंदर तीन*
*बातें जान सके...*
*मुस्कुराहट के पीछे दुःख,*
*गुस्से के पीछे प्यार,*
*चुप रहने के पीछे वजह ।*