(૧).તાજેતરમા "નાસકોમ" ના ચેરમેન તરીકે કોની નિમણુંક કરવામાં આવી?
શિયાદ પ્રેમજી
(૨).તાજેતેરમા કઈ જગ્યાએ વિશ્વ નો સૌથી મોટો 5000 મેગાવોટ સોલાર પાર્ક બનાવવાની જાહેરાત કરી છે?
ધોલેરા
(૩).ભારતીય રેલ્વે ગુજરાત નાં ક્યાં રેલ્વે રૂટ ને હેરીટેઝ ટુરિઝમ મા સ્થાન આપશે?
વિસાવદર-તલાલા રૂટ
(૪).ગુજરાતમાં કઇ જગ્યા એ દરિયામાં 108 એમ્બ્યુલન્સ બોટ સેવા ચાલુ કરવામાં આવશે?
પોરબ્નદર
(૫).હરમિત દેસાઈ કઈ રમત સાથે સનકળાયેલા છે?
ટેબલ ટેનિસ
(૬).ચંપારણ સત્યાગ્રહ ને 100 પૂરા થવા પર વડાપ્રધાને ક્યાં કાર્યક્રમ ની શરૂઆત કરી?
સત્યાગ્રહ થી સ્વેછાગ્રહ
(૭).પશુપાતિનાથ મહાદેવ નું મઁદિર કયા દેશમાં આવેલુ છે?
નેપાળ
(૮).હાલમાં FSSAI એ યુવાનોને શેની ઉણપ બાબતે જાગૃત કરવા માટે પ્રોજેક્ટ ધૂપ નો પ્રારંભ કર્યો?
વિટામિન ડી
(૯).FASSAI નું પુરુ નામ જણાવો?
Food Safety and Standards Authority of India
(૧૦).તાજેતરમા યુનિઅન પબ્લિક સર્વિસ કમિશન નાં સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો છે?
એમ.સલિયાવતિ
- - - - - - -- -- --------------------------------- ----- - - - - - - -- - -- - ---- - - - --- -- - -
Tags:
current affairs