(૧).અક્ષયકુમાર દ્રારા શહીદ થનારા જવાનો ને આર્થિક મદદ માટે કઈ એપની શરૂઆત કરવામાં આવી?
ભારત કે વીર
(૨).તાજેતરમા "અમ્મા" ફ્રી વાઇફાઇ ઝોન કઇ સરકારે શરૂ કર્યું?
તમિલનાડુ
(૩).તાજેતરમા હરિયાણા સરકારે ખેડુતોનાં કલ્યાણ માટે કઇ યોજના લોન્ચ કરી?
ગોવર્ધન યોજના
(૪).તાજેતરમા " ગઁગા હરિતમ યોજના " ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવી?
ઉત્તરપ્રદેશ
(૫).તાજેતરમા ક્યાં દેશના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યાં?
નેપાળ
(૬).ભારતની બેડમિન્ટન મિક્સડ ટીમે ક્યાં દેશની ટીમને હરાવી ને ગોલ્ડ મેડલ જીત્યો?
મલેશિયા
(૭).તાજેતરમા કઈ અભિનેત્રી ને દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ એનાયત કરવામાં આવશે?
અનુષ્કા શર્મા
(૮).192-મેચ રમનારી વિશ્વ ની પહેલી મહિલા ખેલાડી કોણ બની?
મીતાલી રાજ
(૯).ભારતની કઈ હવાઈ દળ તેની સૌથી મોટી લડાઈ કવાયત પાકિસ્તાન અને ચીન ની સરહદો પર કરશે?
ગગન શક્તિ-2018
(૧૦).7 એપ્રિલ નાં રોજ ક્યાં દિવસની ઉજવણી કરવામાં આવે છે?
વિશ્વ સ્વાસ્થ્ય દીવસ
વિશ્વ સ્વાસ્થ્ય દીવસ
------------------------------------------------------------------------------------------------------------------
Tags:
current affairs