(1).હાલમાં ઇસરો દ્રારા શ્રી હરીકોટા ખાતેથી ક્યાં નૌવહન ઉપગ્રહ નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યુ?
જવાબ :.PSLV-C41 IRNSS 1
(2).હાલમાં કઈ સરકારે બાળકો ને અભ્યાસ મા કુશગ્ર બનાવવા માટે મિશન બૂનીયાદ ની શરૂ કરી?
જવાબ :.દિલ્હી
(3).તાજેતેરમા રાજનાથસિંહે વેબ આધારિત કઈ એપ્લિકેશન ની શરૂઆત કરી?
જવાબ :.e-FRRO
(4).હાલમાં ક્યાં રાજ્યમાં આદિવાસીઓ માટે ની "કવેસ્ટ" પહેલ શરૂ કરવામાં આવી?
જવાબ :મહારાષ્ટ્ર
(5).હાલમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણ સેવા આપી રહ્યાં છે?
જવાબ :અજિત ડોભાલ
(6).BWF રેનકિગ ની તાજેતરમા ક્યાં ભારતીય બેડમિન્ટન ખેલાડી વર્લ્ડ નઁ ૧ તરીકે ઉભરી આવ્યાં છે?જવાબ :કિદાનબી શ્રીકાંત
(7).તાજેતરમા કઈ ગુજરાતી ફિલ્મે બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ જીત્યો?
જવાબ :"ઢ" ફિલ્મ
(8).તાજેતરમા શ્રી દેવીને કઈ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભીનેત્રી પુરસ્કાર આપવામા આવ્યો?
જવાબ :મોમ
(9).કઈ હિન્દી ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ નો નેશનલ એવોર્ડ અપાયો?
જવાબ :બાહુબલી-2
- -- - - - - - - - - - - - - -- - - - - - - -- - - - - - - - - - - - - - - - -- - - - -- - - - - -- - - -- - - - - -- -- - - -
Tags:
current affairs