🛍 7 રાજ્યના બદલાયેલા રાજ્યપાલોની યાદી
🔷બિહાર
➡ નવા રાજ્યપાલ :-લાલજી ટંડન
➡ પહેલા કોણ હતું :- સત્યપાલ મલિક
🔷જમ્મુ કાશ્મીર
➡ નવા રાજ્યપાલ :- સત્યપાલ મલિક
➡ પહેલા કોણ હતું :- એન એન વોહરા
🔷ઉતરાખંડ
➡ નવા રાજ્યપાલ :- બેબી રાની મૌર્ય
➡ પહેલા કોણ હતું :- કૃષ્ણકાંત પૉલ
🔷સિક્કીમ :
➡ નવા રાજ્યપાલ : ગંગા પ્રસાદ
➡ પહેલા કોણ હતું :- શ્રી નિવાસ પાટીલ
🔷મેઘાલય :
➡ નવા રાજ્યપાલ તથાગત રૉય
➡ પહેલા કોણ હતું :- ગંગા પ્રસાદ
🔷ત્રિપુરા :
➡ નવા રાજ્યપાલ :- કપ્તાન સિંહ સોલંકી
➡ પહેલા કોણ હતું :- તથાગત રૉય
🔷 હરિયાણા :
➡ નવા રાજ્યપાલ :- સત્યદેવ નારાયણ આર્ય
➡ પહેલા કોણ હતું :- કપ્તાન સિંહ સોલંકી
Tags:
વર્તમાન પ્રવાહો