Gk of day

1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ

2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા= સામ પિત્રોડા

3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન

4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam

5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao

6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન

7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ

8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)

9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ

10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)

11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ

12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)

13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન

14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી

15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય

16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)

17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત

18) ગુજરાત નો અશોક = કુમારપાળ

19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)

20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ

21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક

22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)

23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ

24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)

25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ

26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)

27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી

28) Flying Sikh= મીલખા સિંગ

29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ

30) Queen of Tracks= પી ટી ઉષા (કેરળ)

31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ

32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ

33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા

34) હાલમાં RBI રેપો રેટ કેટલો ? = 6.50%

35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act

36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ

37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર)

38) NSC પાકતી મુદત= 6 વર્ષ

39) PPF પાકતી મુદત= 15 વર્ષ

40) KVP પાકતી મુદત= 9 વર્ષ

41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ

42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર

43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન

44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ

45) હાલમાં વિક્રમ સવંત= 2074

46) હાલમાં શક સવંત= 1940

47) હાલમાં હિજરી સવંત= 1440

48) 1 meter = 0.001 Km
49) 1 mile = 1.609 Km
50) 1 ton = 1000 કિલોગ્રામ

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم