General knowledge quiz solved MCQ

(1) 1902માં INCનું અધિવેશન કયાં ભરાયું હતું ?
( A ) લખનઉ
( B ) સુરત
( C ) અમદાવાદ ✅
( D ) કલકતા

(2) ધોળકાનું આદિનાથ મંદિર કોણે બનાવ્યું હતું ?
( A ) મીનળદેવી
( B ) કર્ણદેવ વાઘેલા
( C ) નુસરતખાન
( D ) વિસલદેવ વાઘેલા ✅

(3) મૌન મંદિરોની સ્થાપના કોણે કરી હતી ?
( A ) પ્રમુખ સ્વામી
( B ) સ્વામી વિવેકાનંદ
( C ) પુજ્ય શ્રી મોટા ✅
( D ) સ્વામી ગંગેશ્વરાનંદજી

(4) શ્રી કૃષ્ણનું મથરા છોડવાનું કારણ કોણ હતું ?
( A ) ઈન્દ્ર દેવનો પ્રકોપ
( B ) જરાસંઘ અને કાલયવન ✅
( C ) ખૂબ જ લાંબો દુકાળ
( D ) નદીમાં પુર

(5) ભીમદેવની પત્ની ઉદયમતી કોના પુત્રી હતા ?
( A ) કૃષ્ણદેવ રાયના
( B ) અજયપાળના
( C ) કર્ણદેવ વાઘેલાના
( D ) રા ‘ ખેંગાર ✅

(6) પાટણમાં ‘ જ્ઞાનમંદિર કોણે બંધાવ્યું હતું ?
( A ) કુમારપાળ
( B ) હેમચંદ્રાચાર્ય ✅
( C ) ક . મા . મુનશી
( D ) સિધ્ધરાજ જયસિંહ

(7) સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
( A ) ઉચ્છંગરાય ઢેબર ✅
( B ) મનન બુચ
( C ) હરીવલ્લભ ભાયાણી
( D ) દુર્લભજી ખેતાણી

(8) કયા મરાઠા સેનાપતિએ વડોદરાને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધું ?
( A ) પ્રતાપસિંહ
( B ) કૃષ્ણકુમારસિંહ
( C ) સયાજીરાવ ગાયકવાડ
( D ) પિલાજીરાવ ગાયકવાડ ✅

(9) ચાવડાવંશના છેલ્લા રાજા કોણ હતા ?
( A ) અજયસિંહ
( B ) સામતસિંહ ✅
( C ) વનરાજ ચાવડા
( D ) ત્રિભુવન પાળ

(10) બારડોલી સત્યાગ્રહ કયારે થયો હતો ?
( A ) ઈ . સ . 1924
( B ) ઈ . સ . 1928✅
( C ) ઈ . સ . 1917 .
( D ) ઈ . સ . 1930

(11) શ્યામજી કૃષ્ણ વર્મા કઈ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હકી
( A ) કેબ્રીજ
( B ) ગ્લાસગો યુનિવર્સિટી
( C ) લંડન યુનિવર્સિટી
( D ) ઓક્સફોર્ડ ✅

(12) ગુજરાત રાજયનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું ?
( A ) ઈન્દુલાલ યાજ્ઞિક
( B ) સરદાર પટેલ
( C ) પંડિત જવાહરલાલ નહેરુ
( D ) રવિશંકર મહારાજ ✅

(13) ‘ કાગડા કૂતરાના હાથે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહિ ફરું ’ – આ શબ્દો બાપુએ કયારે કહ્યા ?
( A ) ખેડા સત્યાગ્રહ પહેલા
( B ) કેબીનેટ મિશન પહેલા
( C ) અસહકાર આંદોલન પહેલા
( D ) દાંડીયાત્રા પહેલા ✅

(13) રુદ્રમહાલયનું બાધકામ પૂર્ણ કોણે કરાવ્યું ?
( A ) સિધ્ધરાજ જયસિંહ ✅
( B ) અજયપાળે
( C ) મૂળરાજ સોલંકી
( D ) કર્ણદેવ વાઘેલા

(14)  INCના કયા અધિવેશનમાં કોગ્રેસનું વિભાજન થયું ?
( A ) અમદાવાદ
( B ) સુરત ✅
( C ) કોલકત
( D ) નાગપુર

ઔરંગઝેબનો જન્મ કયાં થયો હતો ?
( A ) દિલ્હી
( B ) સુરત
( C ) દાહોદ ✅
( D ) અજમેર

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم