✴️મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? – ભીમદેવ પહેલો
✴️વિશ્વની સૌથી લાંબી નદી – નાઈલ
✴️અંધારિયો ખંડ – આફ્રિકા
✴️ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે ? – સમુદ્રગુપ્ત
✴️ભારતમાં ગર્વનર તરીકેની નિમણુક પામનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી
✴️ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યા કર્યો હતો ? – પોખરણ
✴️સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું ? – શહીદ દ્વિપ
✴️ ક્યા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે ? – ગુપ્તકાળ
✴️ તાવડી વેચનાર – લોઢી
✴️‘ખગ’ કયો સમાસ છે ? – ઉપપદ
✴️“જ્યોતિપૂંજ” પુસ્તકના લેખક –
નરેન્દ્ર મોદી
✴️‘અકળાઈ પડ્યો અવનિ વિશે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ’ કયો અલંકાર છે ? – ઉત્પ્રેક્ષા
✴️ભારતીય વિધાભવન દ્ધારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? – નવનીત સમર્પણ
✴️હું છકડા પાસે ગયો – ભાવે વાક્ય બનાવો. = મારાથી છકડા પાસે જવાયું.
✴️ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? – રાવજી પટેલ
✴️ધૂમકેતુ કોનું ઉપનામ છે ? –
શ્રી ગૌરીશંકર જોશી
✴️ટાઈગોન શું છે ? – વાઘ અને સિંહણ દ્ધારા પેદા થયેલ પ્રાણી
✴️ જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? –
પ્રો. વુડ્રો વિલ્સન
✴️હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? – ચિત્રાત્મકતા
✴️કાકાસાહેબ કાલેકરનું પૂરું નામ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર
✴️ ‘વડવાનલ’ ના સર્જક – ધીરુબહેન પટેલ
✴️“લીલા વનના સૂકા ઘણાં” નો અર્થ આપો. – લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે
✴️ ‘મોઝાર’ શબદનો સમાનાર્થી _ છે. – અંદર
✴️‘પાણી પોચું’ એટલે ... – કોમળ
✴️ OCR નું પૂરું નામ... – ઓપ્ટીકલ કેરેકટર રેક્ગ્નીસન
✴️ Give synonym of : mix = mingle
✴️વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને....કહે છે. – વ્યાસ
✴️ ‘માણસાઇના દીવા’ પુસ્તક કોનું છે ? – ઝવેરચંદ મેઘાણી
✴️ રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનર – ઓસબાર્ન સ્મિથ
✴️ગોળ ગધેડાનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ? – દાહોદ
✴️ સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? – અરોરા
✴️ભારતના એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ – બેરન
✴️ પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોને કરી. – સેનાપતિ ભટ્ટાર્ક
✴️પાટણના પટોળાંની કળા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી. – સિદ્ધરાજ જયસિંહના
✴️બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? – ૧૯૨૮માં
✴️ગુજરાતનું કયું બંદર “દુનિયાનું વસ્ત્ર” કહેવાતું – ખંભાત
✴️નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન – અમરકંટક
✴️ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યા જીલ્લામાં આવેલું છે ? – જામનગર
✴️તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? – સાતપુડા
✴️ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? – આગ્નેય
✴️ ભારતનો સંત્રી – હિમાલય
✴️ ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના – 1 એપ્રિલ, 1963
✴️ લોહીમાં શર્કરા નું નિયમન કોણ કરે છે ? – ઇન્સ્યુલીન
✴️નૃત્યના દેવાધિદેવ – નટરાજ
✴️‘કરાલ’ શબ્દનો સમાનાર્થી – ભંયકર