સૂર્યમાં સૌથી વધુ કયો વાયુ હોય છે ?
હાઈડ્રોજન
જડત્વનો નિયમ :ન્યુટન
મંગળ ના ઉપગ્રહ- ફોબોસ અને ડિમોસ
મંગળ પરનો દિવસ પૃથ્વી કરતા કેટલા મિનિટ મોટો છે ?
૪૧ મિનિટ
વાતાવરણની કયો વાયુ પ્રદૂષિત કરે છે?
કાર્બન મોનોક્સાઈડ (co)
અવકાશમાં તેજસ્વી તારો તરીકે વ્યાધ નો તારો છે.
અવકાશમાં તેજસ્વી ગ્રહ તરીકે શુક્ર ગ્રહ ઓળખાય છે
સૂર્યમંડળમાં પૂર્વ થી પશ્ચિમ દિશામાં ફરતા ગ્રહ શુક્ર અને યૂરેનસ છે
હાઇડ્રોજન અને હિલીયમ વાયુ ગુરુ ગ્રહના જોવા મળે છે
કયું અધાતુ તત્વ દીવાસળી ની બનાવટ માં વપરાય છે ?
ફોસ્ફરસ
Tags:
GPSC