Unknown fact about sony company

સોની કંપની ની દરેક પ્રોડક્ટ્સ એવી દમદાર ક્વાલીટી વાળી હોય છે કે તેની કમ્પેરીઝન કોઈની સાથે ન કરી શકાય. આના વિષે આજે એવી નવી નવી વાતો તમને જાણવા મળશે જે તમે પહેલા નહિ જાણી હોય.

* આ કંપની એટલી બધી વિશ્વસ્તરે પ્રખ્યાત થઇ તેનું એકમાત્ર કારણ એ છે કે આની દરેક પ્રોડક્ટ્સને US, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ નામે વેચવામાં આવી.

* Sony કંપની નું મુખ્યાલય મિનાટો, ટોક્યો, જાપાનમાં આવેલ છે. આ ટેક કંપની ની શરૂઆત ૭ મે ૧૯૪૬ માં થઇ હતી.

* Sony કંપની ના જાપાનીઝ ફાઉન્ડરનું નામ ‘અકોઈ મોરીતા’ (Akio Morita) અને એપ્પલ કંપનીના ફાઉન્ડર ‘સ્ટીવ જોબ્સ’ (Steve Jobs) વચ્ચે સારી એવી મિત્રતા હતી.

* વોકમેન માં સોંગ તો તમે સાંભળ્યા જ હશે પણ તમને ખબર છે દુનિયાનું સૌપ્રથમ વોકમેન કોણે બનાવ્યું હતું? ઉલ્લેખનીય છે કે સોની એ જ. કંપનીએ વોકમેનની પ્રોડક્ટ ને US માં સાઉન્ડઅબાઉટ (Soundabout), યુનાઇટેડ કિંગડમમાં સ્ટોવાવે (Stowaway) અને ઓસ્ટ્રેલિયામાં ફ્રીસ્ટાઈલ (Freestyle) ના નામે વહેચવામાં આવી હતી.

* આ કંપની ના વિવિધ વ્યાપાર પ્રાથમિક રૂપે ઇલેક્ટ્રોનિક્સ, ગેમ, મનોરંજન વગેરે જેવી સેવાઓ લોકોને પૂરી પાડે છે.

* માર્ચ ૨૦૧૫ અનુસાર સમગ્ર દુનિયામાં સોનીના ૧,૩૧,૭૦૦ કર્મચારીઓ છે.

* સોની કંપનીના દરેક સ્માર્ટફોનમાં અને ટેબલેટ્સ માં ૧૦:૩૫ નો સમય બતાવવામાં આવે છે.

* સૌપ્રથમ કંપની નું નામ Tokyo Tsushin Kenkyujo (TTK) હતું. ૧૨ વર્ષ બાદ કંપનીએ નામ બદલીને SONY રાખ્યું.

* કંપનીનું નામ Sony લેટીન ભાષાનો શબ્દ “Sonus” પરથી રાખવામાં આવ્યો છે. આનો અર્થ સાઉન્ડ થાય છે. તેથી જ તો Sony Company નું સાઉન્ડ સીસ્ટમ આટલું ઘમાકેદાર આવે છે.

તો મિત્રો, સોની વિષે જાણીને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને ચોક્કસ શેર કરજો.

Source : janvajevu.com

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم