નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી
શકતું નથી,અને ઝૂંટવી જાય એ
ક્યારેય નસીબ માં હોતું નથી.
જ્યારે કોઈ હાથ અને સાથ
બંને છોડી દે ત્યારે કુદરત કોઈ
આંગળી પકડનાર મોકલી જ
દે છે કદાચ આનું નામ જ
*જિંદગી* છે
Tags:
life