પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રાહ્મણો પોતાની ધાર્મિક કે વ્યવસાયની પવિત્રતાના પ્રતીક તરીકે સફેદ રંગનું તિલક કરતાં હતાં. ક્ષત્રિયોનું કામ રક્ષા કરવાનું હોવાથી તેઓ લડાયક વૃત્તિ દર્શાવવા લાલ કુમકુમનું તિલક કરતાં હતાં. વૈશ્યો વેપારી હતા અને સંપત્તિના સર્જક તરીકે ધન-દૌલત સાથે તેમને સંબંધ હતો તેથી પીળું કેસરનું તિલક કરતાં હતાં. જ્યારે શૂદ્રો અન્ય ત્રણે વર્ણના લોકોને મદદરૂપ થતા હોવાથી ભસ્મનું, કસ્તૂરી કે કોલસાનું કાળું તિલક કરતાં હતાં.
▪ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની - ત્રણ કમાનો.
▪ક્ષત્રિય તિલક મા શ્રી ભવાની માતાજી, શ્રી માં આધ્યશક્તિ ની શક્તિ સમાયેલી છે જે સદાય તિલક રુપે ક્ષત્રિય ની રક્ષા અને મુસીબત મા સહાય કરે છે.
▪ક્ષત્રિય સમાજ ના ભાઈઓ એ લાલ તિલક કરવુ જોઈએ..જે આપડા ક્ષત્રિય સમાજ ના ઈતિહાસ મા વર્ણન કરવામા આવેલુ છે.
ليست هناك تعليقات:
إرسال تعليق