Plastic problems #health problem

એક માણસ ને કેન્સર થયું ખબર પડી ત્યારે સુધી છેલ્લા સ્ટેજ મા હતુ...
આ માણસ ની ઉમર હતી 28 વરસ...કોઈ દિવસ ગુટકા ખાધુ ન હતુ સીગરેટ બીડી દારુ કોઈ જાત ની આદત નહી..રોજ ચોવીઆર કરે..અને તંદુરસ્ત શરીર નખ મા પણ રોગ નહી...ત્રણ ચાર દિવસ થી પેટ મા દુખ તુ હતુ ને ડોકટર પાસે દવા લીધી પણ દુખાવો મટતો ન હતો એટલે ડોક્ટરે..મોટા ડોકટર ને બતાવવા કહયુ .
.મોટા ડોક્ટરે રીપોઁટ કઢાવરાવયા ત્યારે ખબર પડી આંતરડા મા કેન્સર છે....ધણી પીડા સાથે કીમો લીધા ..પારાવાર દુખાવો સાથે ..સારવાર થઈ..ધર વેચવું પડયુ એટલો ખર્ચો થયો...પણ છેવટે મરણ આવ્યુ..
ડોકટરો એ કહયુ તમે આની બોડી ને અગ્ની સંસ્કાર ન કરો અને હોસ્પીટલ ને આપો ..જેથી અમે જાણી શકીએ કે આ ભાઈ ને કેન્સર થવાનુ કારણ શું...ઘર ના બધા ભેગા થઈ ને મીંટીગ કરી ને સરવાળે બોડી હોસ્પીટલ ને આપવાનુ નકકી કરયુ...બોડી ઉપર રીસચઁ કરતા ખબર પડી કે પ્લાસ્ટીક મા ગરમ વસ્તુ રાખી ને ખાવાનું રાખવા થી જે ખરાબ કેમીકલ જમવા મા ભળી જવાથી આ ભાઈ ને કેન્સર થયુ હતુ...
આ રીપોઁટ ડોકટરો એ તેમના ધરવાના બોલાવી ને બતાવવા મા આવ્યો અને તેમને આ ભાઈ ના ખાવા પીવા ની ટેવ વિશે પુછવા મા આવ્યુ..ત્યારે તેમના ધરના એ કહયુ કે તેને ચા ની આદત હતી..અને દિવસ મા ચાર પાંચ ચાય પીતા હતા..
ડોક્ટરે ચાય સામા પીતા હતા તેની તપાસ કરવા કહયુ..તપાસ કરતા ખબર પડી તે જે દુકાનો મા કામ કરતો ત્યા પ્લાસ્ટીક ના કપ મા ચાય આવતી...ડોક્ટરે તેમની સાથે કામ કરતા અને પ્લાસ્ટીક ના કપ મા ચાય પીતા સરવે સ્ટાફ ના મેડીકલ ટેસ્ટ કરાવ્યા તો બીજા બે જણ મા કેન્સર ના જીવાણુ જણાયા તરત તેમને સારવાર લેવા માટે કહેવામા આવ્યુ...
તમને થસે કે આટલી ખરાબ વસ્તુ સરકાર કેમ બનાવવા દે છે...સરકાર આપણ ને પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા સમજાવે છે પણ આપણે કયા સમજીએ છીએ..હુ પોતે કહુ છુ પણ આપણા ધણા પાટનર પોતે તો પ્લાસ્ટીક મા ચાય પીવે છે પણ સ્ટાફ ને પણ પીવડાવે છે...
કોઈ દિવસ પ્લાસ્ટીક મા ગરમા ગરમ   ખાવાનું ખાવું કે પીવું ન જોઈએ...
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم