الصفحة الرئيسية life જીવન શુ છે ? જીવન શુ છે ? By -Anic_an_engineer مارس 09, 2019 *વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,* *તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...* *શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.* *પણ શું મેળવો છો એમાં જ જીવન છે.*. Facebook Twitter Whatsapp أحدث أقدم