અમદાવાદ
⚜️મુખ્ય મથક : અમદાવાદ
⚜️તાલુકાની સંખ્યા : ૧૦,
(૧) દસક્રોઈ, (૨)દેત્રોજ, (૩) માંડલ, (૪) વિરમગામ, (૫) સાણંદ, (૬) બાવળા, (૭) ધોળકા, (૮) ધંધુકા, (૯) ધોલેરા, (૧૦) અમદાવાદ સીટી
⚜️સાક્ષરતા દર : ૮૫.૩૧%
⚜️ઉધોગો : ઈજનેરી, સુતરાઉ કાપડ, દવાઓ, રસાયણો, હોઝીયરી, ઇલેક્ટ્રોનિક્સ
⚜️નદીઓ : સાબરમતી, મેશ્વો, ખારી, ભોગાવો, સુખભાદર
⚜️બંદર : વિઠ્ઠલ બંદર, ધોલેરા
⚜️હવાઈમથક : અમદાવાદ
⚜️જોવાલાયક સ્થળો :
અમદાવાદમાં સીદી સૈયદની જાળી,
ઝુલતા મિનારા,
કાંકરિયા તળાવ,
હઠીસિંગના દેરા,
સાયન્સ સીટી,
ઉપરાંત જીલ્લામાં નળ સરોવર, ઐતિહાસિક સ્થળ લોથલ,
બુટ ભવાની મંદિર અરણેજ,
ગણેશપુરાનું ગણેશ મંદિર
Tags:
ગુજરાતના જિલ્લાઓ