Important One liner Maths questions

Q).1 થી 100 સુધી ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
Ans) 10

Q).1 થી 100 ની વચ્ચે ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
Ans) 8

Q). સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
Ans)  2

Q). સૌથી નાની વિભાજય સંખ્યા
Ans) 4

Q). એક અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
Ans) 7

Q). એક અંક ની સૌથી મોટી વિભાજય સંખ્યા
Ans) 9

Q).બે અંક ની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
Ans) 11

Q). બે અંક ની સૌથી નાની વિભાજય સંખ્યા
Ans) 10

Q).બે અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
Ans) 97

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم